WhatsApp અને Excel થી, તમારો બિઝનેસ ચલાવતા સૉફ્ટવેર સુધી.
સુરતની એક પ્રોડક્ટ અને એન્જિનિયરિંગ ફર્મ. અમે બિઝનેસ માટે કસ્ટમ સૉફ્ટવેર બનાવીએ છીએ, અને અમારી પોતાની પ્રોડક્ટ પણ.
કસ્ટમ પ્રોડક્ટ અને IT સેવાઓ.
કોન્ટ્રાક્ટ પર, એવા બિઝનેસ માટે જેમને પોતાની કામ કરવાની રીત પ્રમાણે સૉફ્ટવેર જોઈએ. જે ટીમ Ankit બનાવે છે, એ જ તમારા માટે બનાવે છે.
કસ્ટમ પ્રોડક્ટ અને ઍપ
પહેલા પ્લાનથી લૉન્ચ સુધી: રિસર્ચ, UX અને UI, વેબ અને મોબાઇલ ઍપ, અને તમારી ટીમની કામ કરવાની રીત પર બનેલા આંતરિક ટૂલ.
AI અને ઑટોમેશન
અમે તમારા અઠવાડિયાના વારંવારના કામ શોધીને સૉફ્ટવેરને સોંપીએ છીએ: ડોક્યુમેન્ટ અને ઇમેજ વાંચવા, સિસ્ટમ વચ્ચે ડેટા લઈ જવો, અને રિપોર્ટ બનાવવા, અને AI ત્યાં જ જ્યાં ખરેખર ફાયદો થાય.
ક્લાઉડ, ઇન્ટિગ્રેશન અને સપોર્ટ
હોસ્ટિંગ, ડિપ્લોયમેન્ટ, બેકઅપ અને મોનિટરિંગ, અને એવા ઇન્ટિગ્રેશન જેનાથી તમારા ટૂલ એકબીજા સાથે જોડાય. પછી સંભાળવા માટે અમે સાથે રહીએ છીએ.
Ankit લાઇવ
ભરતકામના ફોટોમાંથી .DST ડ્રાફ્ટ બનાવે છે, જે તમારો ડિઝાઇનર ફિનિશ કરી શકે.


- સ્ટિચ
- 17,890
- દોરા
- 6
- સાઇઝ
- 149.7 × 149.7 mm
અમારા કમળ મોટિફ પર એન્જિનના સાચા આંકડા. Ankit engine 0.8.0
પ્રોજેક્ટ કેવી રીતે ચાલે છે.
સમય દરેક પ્રોજેક્ટ પ્રમાણે, કામ શરૂ થતા પહેલાં લેખિતમાં નક્કી થાય છે.
- 1
પહેલી વાતચીત
સમસ્યા કહો અને આજે તમે કેવી રીતે કામ કરો છો. અમે પ્રશ્નો પૂછીએ છીએ અને સાંભળીએ છીએ.
- 2
પ્રસ્તાવ અને ક્વોટેશન
લેખિત સ્કોપ, માઇલસ્ટોન, કિંમત અને સમય. તમારી મંજૂરી પહેલાં કોઈ કામ શરૂ થતું નથી.
- 3
માઇલસ્ટોનમાં કામ
દરેક માઇલસ્ટોન પર તમે ચાલતું સૉફ્ટવેર જુઓ છો અને અભિપ્રાય આપો છો.
- 4
હેન્ડઓવર અને સપોર્ટ
કોડ, એક્સેસ અને નોંધો સોંપી દઈએ છીએ. તમે ઇચ્છો તો સપોર્ટ માટે સાથે રહીએ છીએ.
કહો, તમારેશું બનાવડાવવું છે.
જે જોઈએ તે પસંદ કરો, WhatsApp મેસેજ સાથે ખૂલશે. અમે પ્રશ્નો સાથે જવાબ આપીએ છીએ, સેલ્સ પિચ સાથે નહીં.
- કસ્ટમ પ્રોજેક્ટની વાત કરો (નવા ટૅબમાં ખૂલે છે)
- Ankit અજમાવો (નવા ટૅબમાં ખૂલે છે)
- ચાલુ પ્રોજેક્ટ માટે સપોર્ટ (નવા ટૅબમાં ખૂલે છે)
અથવા ઈમેલ કરો parth@adityanexus.com
મળવા આવો કે ટપાલ મોકલો
Aditya Nexus50, Ashwin Co-op Housing Society-3, First Floor, Khodiyar Nagar Road, Varachha RoadSurat, Gujarat 395010, India
Parth Bharatbhai Sarkhelia, GSTIN 24KDMPS9508A1Z8